ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ $(ideal\,black\,body)$ નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા $...........$ છે.

$A.$ $T _4 > T _3 > T _2 > T _1$

$B.$ કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે.

$C.$ તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે.

$D.$ $\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq$ અચળ

$E.$ શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.

JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
a
The spectrum of Black body radiation is explained using quantization of energy. With increase in temperature, peak of spectrum shifts to shorter wavelength or higher frequency. For above graph

$\rightarrow T _1 > T _2 > T _3 > T _4 \text {. }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર $9$ છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.
    View Solution
  • 2
    પ્રવેગિત ઇલેક્ટ્રોન $0.02\,\%$ની અનિશ્ચિતતા સાથે $5 \times 10^{6} \,{~ms}^{-1}$ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા  $x \times 10^{-9}\, {~m}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઇલેક્ટ્રોનનું દળ $\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]$

    View Solution
  • 3
    $m = 0, \pm1, \pm1$, ચુંબકીય ક્વોન્ટમ આંક માટે મુખ્ય કક્ષકનું મૂલ્ય ...... થશે.
    View Solution
  • 4
    પરમાણુના $M$ કોશમાં $13$ ઇલેક્ટ્રોન હોય, અને $N$ કોશમાં $1$ ઇલેક્ટ્રોન હોય, તો તે પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............ થશે.
    View Solution
  • 5
    નીચે પૈકી કયા આયનોનો સમૂહ આઈસોઈલેકટ્રોનીક સ્પીસીસનો સમૂહ દર્શાવે છે ?
    View Solution
  • 6
    વિધાન  : શોષણ વર્ણપટમાં શ્યામ જગ્યાઓ દ્વારા જુદી જુદી તેજસ્વી રેખાઓનો સમાવેશ થાય છે.
    કારણ  :ઇમિશન સ્પેક્ટ્રમમાં શ્યામ રેખાઓનો સમાવેશ થાય છે.
    View Solution
  • 7
    $C{O_2}$ ના એક અણુ માં ઇલેક્ટ્રોન ની સંખ્યા શું હશે ?
    View Solution
  • 8
    ગેડોલિયમ $($ પરમાણુ ક્રમાંક $64)$ ની ઈલેક્ટ્રોન રચના જણાવો.
    View Solution
  • 9
    $He^+$ ની આયનીકરણ -એન્થાલ્પી (ઊર્જા) $19.6 \times  10^{-18}$ જુલ પરમાણું$^{-1}$ છે, તો $ Li^{2+}$ ની પ્રથમ માન્ય સ્થિર કક્ષા $(n = 1)$ની ઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 10
    રૂથરફોર્ડે તેના પરમાણુ નમૂનામાં કઇ બાબત રજૂ કરી નથી?
    View Solution