હાઇડ્રોજન પરમાણુ $n = 2$ થી $n = 1$ માં સંક્રાંતિ કરે છે અને ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ફોટોન દ્વિ આયન ધરાવતા ઉતેજીત અવસ્થામાં રહેલ લિથિયમ $(z = 3)$ પરમાણુ પર પડે છે અને તે કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને દૂર કરે છે. તો આ આયનની ઉતેજીત અવસ્થા માટેનો ન્યૂનતમ ક્વોન્ટમઆંક કેટલો હોવો જોઈએ?
  • A$2$
  • B$4$
  • C$5$
  • D$3$
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
b
A hydrogen atom makes a transition from \(n=2\) to \(n=1\)

Then wavelength

\(=\operatorname{Rcz}^{2} \frac{1}{\mathrm{n}_{1}^{2}}-\frac{1}{\mathrm{n}_{2}^{2}}=\operatorname{Rc}(1)^{2}\left[1-\frac{1}{4}\right]\)

\(\lambda=\operatorname{Rc}\left[\frac{3}{4}\right]\)   ..... \((1)\)

Forionized lithium

\(\lambda=\operatorname{Rc}(3)^{2}\left[\frac{1}{n^{2}}\right]=\operatorname{Rc} 9\left[\frac{1}{n^{2}}\right]\)    ..... \((2)\)

\(\operatorname{Rc}\left[\frac{3}{4}\right]=\operatorname{Rc9}\left[\frac{1}{n^{2}}\right]\)

\(\Rightarrow \frac{3}{4}=\frac{9}{n^{2}} \Rightarrow n=\sqrt{12}=2 \sqrt{3}\)

The least quantum number must be \(4\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બામર શ્રેણીમાં દ્શ્યમાન રેખાઓની સંખ્યા શોધો.
    View Solution
  • 2
    જો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $5.29 \times 10^{-11} \,m$ હોય તો ચોથી કક્ષાની ત્રિજ્યા ........ $\mathring A$ થશે ?
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6\; eV$ છે.$6$ તરંગલંબાઇવાળા વિકિરણને ઉત્સર્જિત કરવા પરમાણુને વઘારે ઊર્જાવાળી કક્ષામાં ઉત્તેજિત કરવામાં આવે છે. કઇ સંક્રાતિમાં સૌથી વઘુ તરંગલંબાઇના વિકિરણનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 4
    સૂચી $I$ અને સૂચી $II$ મેળવો.

    સૂચી$I$(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) સૂચી$11$(તરંગલંબાઈ ($nm$)
    $A$ $n_2=3 $  થી  $n_1=2$ $I$ $410.2$
    $B$ $n_2=4$ થી  $n_1=2$ $II$ $434.1$
    $C$ $n_2=5$  થી $n_1=2$ $III$ $656.3$
    $D$ $n_2=6$  થી  $n_1=2$ $IV$ $486.1$

    નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    $Ze$ વિદ્યુતભાર ધરાવતા ન્યુકિલયસની આજુબાજુ $n^{th}$ મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોનનો આવર્તકાળ કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 6
    ક્ષ કિરણોની લાક્ષણિકતા .........પર આધાર રાખે છે.
    View Solution
  • 7
    હાડકમાં ફ્રેકચર શોધવામાં લઘુતમ તરંગલંબાઈ $10^{11}\,m$ હોય તો $x-ray$ મશીન માં વૉલ્ટેજ.
    View Solution
  • 8
    $100$ વોલ્ટના સ્થિતિમાનથી પ્રવેગિત થતાં ઈલેક્ટ્રોનનીઓ ગતિ ઊર્જા ........છે.
    View Solution
  • 9
    રધરફોર્ડનાં પ્રકિર્ણનનનાં પ્રયોગમાં દર સેકન્ડ $90^{\circ}$ નાં ખુણે ફંટાતા કણોની સંખ્યા $x$ છે. $60^{\circ}$ અંશનાં ખુણે ફટાતા કણોની સંખ્યા કેવી હશે ?
    View Solution
  • 10
    આંતર પરમાણ્વિય લેટાઈસ સમતલો વચ્ચેનું અંતર $10 Å$ છે. આ સ્ફટીક વડે વિવર્તન પામતાં ક્ષ કિરણોની મહત્તમ તરંગ લંબાઈ ......$\mathop A\limits^o $ હશે.
    View Solution