Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોબાલ્ટ કોપર અને મોલિબલેડેનમની આયનીકરણ ઊર્જા અનુક્રમે $7.8, 9.0$ અને $20.1\, keV$ છે. જો આની બહાર કોઈ પણ ધાતુનો ઉપયોગ $15\, KV$ પર કાર્ય કરતી ક્ષ કિરણ ટ્યૂબ માં ટાર્ગેંટ તરીકે કરવામાં આવે તો.....
$5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.
હાઇડ્રોજન અણુની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ હાઇડ્રોજન જેવા આયનની બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઇને સમાન છે. હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક $Z$ કેટલો હશે?
હાઈડ્રોજન પરમાણુની $n$ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે તે કક્ષાનાં કેન્દ્રસ્થાને ઉત્પન્ન થતું કે લાગુ પડતું ચુંબક્યિ ક્ષેત્ર શેનાં પ્રમાણમાં હોય છે?