વિધાન $I$ : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા $\left( E _{1}\right)$ માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા $\left(E_{2}\right)$ માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $h f= E _{1}- E _{2}$ વડે આપી શકાય છે.
વિધાન $II$ : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ $f=\left( E _{2}- E _{1}\right) / h$ સાથે સંકળાયેલ છે.
આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$(1)$ એક યોગ્ય ટાર્ગેંટ પદાર્થનું ગલન તાપમાન ઉંચુ હોવું જોઈએ.
$(2)$ એક યોગ્ય ટાર્ગેંટ પદાર્થ પાસે ઓછી ઉષ્મીય વાહકતા હોવી જોઈએ.
$(3)$ ટાર્ગેંટના તાપમાનના વધારાનો સરેરાશ દર $ 2°C/s$ હોવો જોઈએ.
$(4)$ ઉત્સર્જાતા ક્ષ કિરણની ન્યૂનતમ તરંગ લંબાઈ $0.25 × 10^{10}$ છે.