Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ રેડિયોસ્ટેશન $1120 \,Kilo\, Hertz$ ની આવૃતિથી પ્રસારીત થાય છે. બીજા રેડિયો સ્ટેશન $98.7$ મેગા હર્ટ્ઝની આવૃતિ પ્રસારિત થાય છે. દરેક સ્ટેશનમાં વિકિરણની તરંગલંબાઈ શું મળશે ?