પારરક્ત ક્ષેત્રમાં પાસ્કન, બ્રેકેટ અને પીફુન્ડ શ્રેણીની હાજરી હોય છે.
પાસ્કન શ્રેણીમાં રેખાઓની સંખ્યા = \(n_2 - 3 = 6 - 3 = 3\)
બ્રેકેટ શ્રેણીમાં રેખાઓની સંખ્યા = \(n_2 - 4 = 6 - 4 = 2\)
પીફુન્ડ શ્રેણીમાં રેખાઓની સંખ્યા = \(n_2 - 5 = 6 - 5 = 1\)
તેથી, રેખાઓની કુલ સંખ્યા =\(3 + 2 + 1 = 6\)
.......... $\times 10^{13} \mathrm{~Hz}$ છે. (નજીકનો પૂર્ણાંક).
[આપેલ : $R_H$ (રીડબર્ગ અયળાંક) = $2.18 \times 10^{-18} \mathrm{~J}, h$ (પ્લાન્ક
અચળાંક) $=6.6 \times 10^{-34}$ $J.s.$]