Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે $A, B, C, D$ અને $E$ વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ $A, B$ અને $C$ અનુક્રમે ,......... રજૂ કરે છે
એક અણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. જ્યા $n$ ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) ($h=6.6 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^8\,m / s$ લો).