Question
બેડલો પાર થવો

Answer

અર્થ : (અહીં) સમૃદ્ધ થવું
વાક્યપ્રયોગ : જમીનમાંથી ધનનો ચરુ મળતાં રામલાલનો બેડલો પાર થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free