Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X_2, Y_2$ તથા $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50\, J\,K^{-1}\,mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}{X_2} + \frac{3}{2}{Y_2} \to X{Y_3}$ માટે $\Delta H = - 30\,kJ$ હોય તો સંતુલન તાપમાન ............ $\mathrm{K}$ હશે.
$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
એક પ્રક્રિયામાં $\Delta H = 200\,J\,mo{l^{ - 1}}$ અને $\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......$K$ સ્વયંભૂ થશે?