Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધરા સ્થિતિમાં રહેલ હાઈડ્રોજન નમૂના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. હાઈડ્રોજનના પરમાણુઓ પ્રકાશના અમુક અંશનું શોષણ કરે છે અને પરિણામે છ જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ $x \times 10^{15}\,Hz$ છે.$x$ નું મૂલ્ય ........ થશે. $\left( h =4.25 \times 10^{-15}\,eVs \right.$ આપેલ છે.)
હાઈડ્રોજન પરમાણુમાં ચોથી ક્ક્ષામાથી બીજી કક્ષમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન તરંગલંબાઈ $20.397\,cm$. છે. તો $H{e^ + }$ માં સંક્રાંતિ દરમિયાન ઉત્સજિત થતી તરંગલંબાઈ ............... $c{m^{ - 1}}$
બોહરના મોડેલમાં $R _1$ એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને $R_2$ એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર $\frac{ R _1}{ R _2}$ કેટલો હશે?