સિલિકોનનો પરમાણુક્રમાંક $14$ છે.તો તેની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચના કેવી થાય?
  • A$1 s^{2} 2 s^{2} 2 p^{6} 3 s^{1} 3 p^{3}$
  • B$1 s^{2} 2 s^{2} 2 p^{2} 2 p^{8} 3 s^{2}$
  • C$1 s^{2} 2 s^{2} 2 p^{6} 3 s^{2} 3 p^{2}$
  • D$1 s^{2} 2 s^{2} 2 p^{2} 2 s^{4}$
AIPMT 1989, Easy
Download our app for free and get startedPlay store
c
We know that s orbital contains maximum \(2\) electrons and p contains maximum \(6\) electrons. \(s-\) orbitals filled by electron first then \(p-\)orbitals. According to this, option A should be right.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H -$ પરમાણુના બોહર નમૂનામાં કોઈ પણ કક્ષાના ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા ક્વોન્ટમ આંકના સિદ્ધાંત પર .......રીતે આધારિત છે.
    View Solution
  • 2
    બ્રેકેટ શ્રેણીમાં વર્ણપટ્ટ રેખાની ટૂંકી હાજર તરંગ લંબાઈ .......છે.
    View Solution
  • 3
    લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે $\lambda_{1}$ અને $\lambda_{2}$ હોય તો $\lambda_{1}: \lambda_{2}$ નું મૂલ્ય ........... છે. 
    View Solution
  • 4
    $Li ^{++}$ ની પાંચમી કક્ષાની ત્રિજ્યા $.......\times 10^{-12}\,m$ છે.

    (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા $= 0.51\,\mathring A$,લો)

    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુને $\mathrm{V}$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ $\mathrm{T}=0 \mathrm{~K}$ તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત $\frac{\alpha}{10} \mathrm{~V}$ મળે છે. તો $\alpha=$_________.
    View Solution
  • 6
    પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ $980\,\mathop A\limits^o $ તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા $a_o$ ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે $(hc\,=\,12500\,eV-\mathop A\limits^o)$
    View Solution
  • 7
    ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા $9$ રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......$nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે?
    View Solution
  • 8
    હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    જો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા $23.8\,eV$ હોય તો ધરાસ્થિતિએ રહેલાં હાઈડ્રોજન પરમાણુની સ્થિતિ ઉર્જા ....... $eV$ માની શકાય ?
    View Solution
  • 10
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $ -13.6\; eV $ છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામા હોય, ત્યારે ઇલેકટ્રોનની ઉત્તેજિત ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution