Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27^oC$ તાપમાને એક પાત્રમાં $15\ g$ દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની $rms$ ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ $kJ$ છે. $(R=8.3\,J/K\, mole$ લો.$)$
$N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
$1\, m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $10^{-26}\, kg$ દળ ધરાવતા $10^{22}$ વાયુના અણુંઓ દર સેકંડે $10^4\,m/s$ ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?
એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
$0.056\, kg$ દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં $127^{\circ} C$ તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....$k cal$ હશે.