કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ $(rms)$ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે?

(ઓકિસજન અણુંનું દ્રવ્યમાન $(m)= 2.76 \times 10^{-26}\,kg$, બોલ્ટઝમાન અચળાંક $k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}$)

  • A$2.508 \times10^4\,K$
  • B$8.360 \times10^4\, K$
  • C$1.254 \times 10^4\, K$
  • D$5.016 \times 10^4\, K$
NEET 2018, Medium
Download our app for free and get startedPlay store
b
Escape velocity from the Earth's surface is

\(v_{\text {escape }}=11200 \mathrm{ms}^{-1}\)

Say at temperature \(T,\) oxygen molecule attains escape velocity.

So, \(v_{\text {escape }}=\sqrt{\frac{3 k_{B} T}{m_{\mathrm{O}_{2}}}} \Rightarrow 11200=\sqrt{\frac{3 \times 1.38 \times 10^{-23} \times T}{2.76 \times 10^{-26}}}\)

On solving, \(T=8.360 \times 10^{4} \mathrm{K}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....
    View Solution
  • 2
    આદર્શવાયુ$(\gamma = 1.5) $ ને સમોષ્મી વિસ્તરણ દ્રારા કેટલાં ગણુ કદ કરવાથી $rms$ ઝડપ અડધી થાય.
    View Solution
  • 3
    $27^{\circ} C$ તાપમાને રહેલો $14$ ગ્રામ $CO$ સાથે $47^{\circ} C$ તાપમાન ધરાવતાં $16$ ગ્રામ $O _2$ નું મીશ્રણ કરવામાં આવે છે. કંપનગતિને અવગણતાં, આ મીશ્રણનું તાપમાન .......... $^{\circ} C$ થશે.
    View Solution
  • 4
    $ 0^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ $760\, mm$ છે.તો $ 100^\circ C $ તાપમાને બેરોમીટરનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 5
    એક સમતલ પર એક કીડી ગતિ કરે છે. તો તે કીડીના મુક્તતાના કેટલા અંશો છે.
    View Solution
  • 6
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 7
    વાયુના ગતિવાદ અનુસાર આપેલા તાપમાને .......
    View Solution
  • 8
    વાયુના ગતિવાદ મુજબ નિરપેક્ષ તાપમાને ........
    View Solution
  • 9
    $27 °C$ તાપમાને $200\, g$ ઑક્સિજનની ઉષ્મિય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા.........$J$ થાય. (ઑક્સિજનના અણુને $rigid\, \,rotator$ ગણો.)
    View Solution
  • 10
    પાત્રમાં ગેસના $n$ અણુ છે,હવે અણુ $2n$ કરતાં દબાણ કેટલુ થાય?
    View Solution