Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રૉનનું વિદ્યુતસ્થિતિમાન $V\,\, = \,\,{V_0}\,\,ln\,\,\left( {\frac{r}{{{r_0}}}} \right)$ વડે આપવામાં આવેલ છે; જ્યાં $r_0 $= અચળ.આ તંત્ર બોહર મૉડલને અનુસરે છે, તેમ ધારીને ત્રિજ્યા $ r_n$ નો $'n'$ સાથેનો સંંબંધ જણાવો. અત્રે, $n =$ મુખ્ય ક્વૉન્ટમ આંક છે.
ઊર્જાના વધતા મૂલ્યને સંલગ્ન ચોકકસ પરમાણુના ઊર્જા સ્તરો $A\, B$ અને $ C $ એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1, \lambda_2 $ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B, B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રતિને સંલગ્ન હોય તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે?