લાક્ષણિક $X-ray$ ઉત્પન્ન થવાનું કારણ
  • A
    ઇલેક્ટ્રોનનું વેગમાન ટાર્ગેટ ને મળવાથી
  • B
    પરમાણુમાં ઇલેક્ટ્રોન વધારે થી ઓછી ઉર્જાવાળી ક્ક્ષામાં જવાથી
  • C
    ટાર્ગેટ ગરમ થવાથી
  • D
    ઇલેક્ટ્રોનની ટાર્ગેટ સાથે અથડામણ દરમિયાન ઊર્જાનું સ્થાનાંતર
AIIMS 2003, Easy
Download our app for free and get startedPlay store
b
(b) Characteristics \(\mathrm{X}\) -ray are produced when an element is bombarded with high energy particles which can be photons, electrons or ions. When the incident particle stikes a bound electron in an atom, the bound electron is ejected from the inner shell of the atom. After the electron has been ejected, the atom is left with vacant energy level, also known as core hole. outer shell electrons then fall into the innershell, emitting quantized photons with an energy equivalent to the energy difference between the higher and lower states. Each element has a unique set of energy levels, and thus the transmission form the higher to lower energy level so produce \(\mathrm{x}\) -rays with frequencies that are characteristics to each element.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Be ^{3+}$ની કઈ ઉતેજીત અવસ્થાની ત્રિજ્યા હાઈડ્રોજનની ધરાસ્થિતિની ત્રિજ્યા જેટલી થાય?
    View Solution
  • 2
    ઊર્જાનો એકમ રીડબર્ગ બરાબર અચળાંક ......$eV$ છે.
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં $R, \,v $ અને $E$ અનુક્રમે ઇલેકટ્રોનની ત્રિજયા,વેગ અને કુલ ઊર્જા છે. તો મુખ્ય કોન્ટમ અંક $n$ કોના સપ્રમાણમાં થાય?
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુની $n$ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે તે કક્ષાનાં કેન્દ્રસ્થાને ઉત્પન્ન થતું કે લાગુ પડતું ચુંબક્યિ ક્ષેત્ર શેનાં પ્રમાણમાં હોય છે?
    View Solution
  • 5
    ઉત્પન્ન થતાં ક્ષ કિરણોમાં ઈલેક્ટ્રોનનું પુંજ $V$ સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત બને છે. અને ધાતુના ટાર્ગેંટ પર અથડાય છે. નીચે આપેલ ક્ષ કિરણોના $V$ ના ક્યા........$kV$ મૂલ્ય માટે તરંગ લંબાઈ ઓછી હશે?
    View Solution
  • 6
    હાઈડ્રોજન પરમાણુંના વર્ણપટ્ટમાં $121.5\,nm$ ની રેખા એ કઈ શ્રેણીમાં હશે ?
    View Solution
  • 7
    ધારો કે એક ઇલેકટ્રોન,પરમાણુમાં ન્યુકિલયસ તરફ તેના પર લાગતા બળ $\frac{k}{r}$ મુજબ આકર્ષણ અનુભવે છે.જયાં $k= $ અચળાંક અને $r=$ ઇલેકટ્રોનનું ન્યુકિલયસથી અંતર છે.આ તંત્રને બોહર મોડેલ લાગુ પાડતાં ઇલેકટ્રોનની $n$ મી કક્ષાની ત્રિજયા $r_n$ અને તે કક્ષામાં ઇલેકટ્રોનની ગતિ-ઊર્જા $K_n$ માલૂમ પડે છે,તો નીચેનામાંથી કયો સંબંઘ સાચો છે.
    View Solution
  • 8
    હાઇડ્રોજનની ધરા- સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ત્રિજયા $0.5 Å$ છે,તો $ H{e^ + } $ ની ત્રીજી ઉત્તેજિત અવસ્થાની ત્રિજયા કેટલા .....$ Å$ હશે?
    View Solution
  • 9
    સ્થિર રહેલા એક હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેકટ્રોન પાંચમી કક્ષામાંથી ધરા-સ્થિતિમાં આવે છે. ફોટોન ઉત્સર્જનના પરિણામે પરમાણુને મળતો વેગ કેટલો હશે?
    View Solution
  • 10
    સ્ફટીકનો લેટાઈસ અચળાંક  $3 ×10^{-8}\, cm$  અને ક્ષ કિરણોના પ્રથમ વિવર્તન માટે પૃષ્ઠસર્પીં કોણ $30^o$ હોય તો $\lambda$ નું મૂલ્ય .....$\times 10^{-8} \,cm$.હશે.
    View Solution