હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના આકારનું એરણ (anvils) બનાવેલ છે. તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓના વ્યાસ $0.50\, mm$ છે. જો એરણના પહોળા છેડાઓ પર $50,000\, N$ નું દાબીય બળ લાગુ પાડેલ હોય, તો એરણના સાંકડા છેડે (tip) દબાણ કેટલું હશે.
  • A$4.56 \times 10^{10} \;Pa$
  • B$2.55 \times 10^{11} \;Pa$
  • C$9.45 \times 10^{12} \;Pa$
  • D$8.62 \times 10^{9} \;Pa$
Medium
Download our app for free and get startedPlay store
b
Diameter of the cones at the narrow ends, \(d=0.50 mm =0.5 \times 10^{-3} m\)

Radius, \(r=\frac{d}{2}=0.25 \times 10^{-3} m\)

Compressional force, \(F=50000 N\)

Pressure at the tip of the anvil

\(p=\frac{\text { Force }}{\text { Arear }}=\frac{F}{\pi r^{2}}\)

\(=\frac{50000}{\pi\left(0.25 \times 10^{-3}\right)^{2}}\)

\(=2.55 \times 10^{11} Pa\)

Therefore, the pressure at the tip of the anvil is \(2.55 \times 10^{11} \;Pa\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g$ અને ઘનતા $9 \,g / cm^{3}$છે,જો બીજા પદાર્થનું દળ $48 \,g$ હોય,તો તેની ઘનતા .....  $g / cm^{3}$ હશે.
    View Solution
  • 2
    વિધાન : પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે

    કારણ : તેની ત્રિજ્યા વધે છે

    View Solution
  • 3
    $a $ ત્રિજયાની કેશનળી વચ્ચે દબાણનો તફાવત $P $ રાખવાથી પ્રવાહીનો વહન દર $Q$ છે.જો $ a/2 $ ત્રિજયા અને  $2P $ દબાણ કરવાથી પ્રવાહીના વહન દર કેટલો થાય?
    View Solution
  • 4
    પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$  અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .
    View Solution
  • 5
    ખુલ્લી $U$ આકારની ટ્યુબમાં મરક્યુરી ભરેલી છે. જ્યારે એક બાજુ $13.6 \,cm$ જેટલું પાણી ભરવામાં આવે તો આ પરિસ્થિતિએ મરક્યુરીના લેવલમાં ................. $cm$ વધારો થશે.
    View Solution
  • 6
    એક લાકડાનો બ્લોક તેનું $\frac{4}{5} th$ ભાગનું કદ પાણીમાં ડૂબાયેલું રહે તેમ તરી રહ્યું છે, પરંતુ તે માત્ર બીજા પ્રવાહીમાં તરે છે. પ્રવાહીની ઘનતા કેટલી છે ? (in $kg / m ^3$ )
    View Solution
  • 7
    $\frac{2}{{\sqrt \pi  }}cm$  વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી $5\,minutes$ માં $15\,litre$ ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને પાણીનો શ્યાનતાગુણાંક $= 10^{-3}\,Pa.s$ ) 
    View Solution
  • 8
    જમીન પર રાખેલ ટાંકીમાં $10\,m$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેમાં બે જમીનથી $3\, m$ અને $7\, m$ ઊંચાઈ કાણાં પડેલા છે.તો બહાર આવતા પાણી માટે શું કહી શકાય?
    View Solution
  • 9
    આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
    View Solution
  • 10
    સર્લના પ્રયોગમાં, $M\,kg$ દળ ધરાવતા ભારને, $2\, m$ લંબાઈ ધરાવતા અને $1.0\, mm$ ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો $4.0\, mm$ છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા $2$ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા $8$ છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... $mm$ થાય.
    View Solution