હુકના નિયમનુ પાલન કરતાં તારની લંબાઈમાં થતો વધારો $x$ છે ખેચાયેલા તાર માં અવાજ ની ગતિ $v$ છે. તાર ની લંબાઈ $1.5x$ કરવામાં આવે તો અવાજ ની ગતિ કેટલી થાય?
  • A$1.22 \,v$
  • B$0.61 \,v$
  • C$1.50 \,v$
  • D$0.75 \,v$
IIT 1996, Difficult
Download our app for free and get startedPlay store
a
(a) Speed of sound in a stretched string \(v = \sqrt {\frac{T}{\mu }} \)…\((i)\)

Where \(T\) is the tension in the string and \(\mu \) is mass per unit length.

According to Hooke’s law, \(F \propto x\)  \(T \propto x\)…\((ii)\)

From \((i)\) and \((ii)\) \(v \propto \sqrt x \) \(\Rightarrow\)  \(v' = \sqrt {1.5} \;v = 1.22\;v\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ અને $B$ કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે $20\, ms^{-1}$ ની ઝડપે ગતિ કરે છે.$A$ કારમાં રહેલ અવલોકનકાર $B$ કારમાથી આવતા ધ્વનિની આવૃતિ $2000\, Hz$ નોંધે છે. તો $B$ માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... $Hz$ હશે? ( હવામાં ધ્વનિની ઝડપ $= 340\, ms^{-1}$)
    View Solution
  • 2
    એક લંબગત તરંગને $y= Asin $ $\left( {\omega t - kx} \right)$ મુજબ દર્શાવાય છે. કઈ તરંગલંબાઇ માટે તરંગની ઝડપ અને કણની મહત્તમ ઝડપ સમાન થશે?
    View Solution
  • 3
    અનુનાદના પ્રયોગમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ $22.7\;cm$ અને $70.2\;cm$ ઊંડાઈએ થાય છે,તો ત્રીજો અનુનાદ માટેની ઊંડાઈ (સેમી માં) કેટલી હશે?
    View Solution
  • 4
    એક કેબલ (તાર) માં $0.1\, kW$ નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ $(attenuation)$ $-5\, dB$ પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ $20 \,km$ છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા $10^{-x} \, W$ છે. $x$ નું મૂલ્ય .......... 

    $[\,dB$ માં લબ્ધિ $\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]$

    View Solution
  • 5
    પ્રગામી તરંગનું સમીકરણ $y = 4\sin \left\{ {\pi \left( {\frac{t}{5} - \frac{x}{9}} \right) + \frac{\pi }{6}} \right\}  \;m$ વડે આપવામાં આવે છે. તો નીચેનામાંથી શું સાચું છે?
    View Solution
  • 6
    વાયુમાં ધ્વનિની ઝડપ $360\,m/s$ છે,સંઘનન અને વિધનન વચ્ચેનું અંતર $1m$ હોય,તો ધ્વનિની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 7
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $100$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $1$ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 8
    $10$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $4$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો છેલ્લા અને પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
    View Solution
  • 9
    $STP$ એ, વાયુ $(\gamma=1.5)$ માં અવાજની ઝડપ $600 \,m / s$ છે. $STP$ એે વાયુના અણુઓની $r.m.s.$ .......... $m / s$ છે.
    View Solution
  • 10
    $480\, Hz$ આવૃતિ ધરાવતા સ્વરકાંટાનો ઉપયોગ અનુનાદિત નળીમાં હવામાં ધ્વનિની ઝડપ $(\nu )$ માપવામાં થાય છે.તેમાં ${\ell _1} = 30\,cm$ અને ${\ell _2} = 70\,cm$ લંબાઈએ અનુનાદ સંભળાય છે.તો $\nu$ કેટલી ..... $ms^{-1}$ હશે?
    View Solution