હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?
  • A
    લlલ
  • B
    લીલો
  • C
    પીળો
  • D
    વાદળી
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

Colour of a wave depends more on frequency than wavelength as it depicts the amount of energy is carries. Since frequency and energy doesnot change it will simply remain red.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 2
    એક વસ્તુને પડદાથી $1.50\, m$  અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
    View Solution
  • 3
    $17.5\, {cm}$ આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી $(\mu=4 / 3)$ ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ ($cm$ માં) સુધી ભરાઈ હશે?
    View Solution
  • 4
    $0.15\, m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ આભાસી પ્રતિબિંબ રચાય છે,  કદ વસ્તુના કદ કરતા બમણુ છે. અરીસાની સાપેક્ષમાં વસ્તુ સ્થાન ......... $cm$ છે.
    View Solution
  • 5
    પ્રવાહી ભરેલા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o $ અને વક્રીભૂતકોણ $30^o $ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    $17.5\, {cm}$ આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી $(\mu=4 / 3)$ ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ ($cm$ માં) સુધી ભરાઈ હશે?
    View Solution
  • 7
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $4 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $16 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 8
    વિધાન $- 1$ : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય

    વિધાન $- 2$ : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડે

    View Solution
  • 9
    એક છોકરો $30 \,cm$ દૂર રહેલા અરીસાની સામે ઉભો છે. તેના ચત્તું પ્રતિબિંબનું ઉંચાઈ તેની વાસ્તવિક ઉંચાઈથી $\frac{1}{5}^{th}$ ભાગની છે. તેણે ઉપયોગમાં લીધેલો અરીસો ..... .છે.
    View Solution
  • 10
    પ્રિઝમમાંથી પીળો પ્રકાશ લઘુતમ વિચલન સાથે વક્રીભૂત થાય છે. જો $i_1$ અને $i_2$ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ હોય, તો
    View Solution