Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દિ બ્રોગ્લી તરંગલંબાઈ $25\, \%$ જેટલી વધે છે તો પ્રોટોનનું પ્રારંભીક વેગમાન કેટલું છે ?
$27° C$ તાપમાને ધાતુમાં ઈલેક્ટ્રોન ની દ બ્રોગ્લી તરંગ લંબાઈ ને ધાતુમાં બે ઈલેક્ટ્રોન વચ્ચેના આપેલ મધ્યમાન અંતર $2 \times10^{-1}m$ સાથે સરખાવાતા .....મૂલ્ય મળે છે.
જ્યારે કોઈ ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ મળે છે.જો સમાન સપાટી પર $3 \lambda$ તરંગલંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{ V }{4}$ મળે છે. જો ધાતુની સપાટી ની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $n \lambda$ હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?