સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ $...........$ પણ હોઈ શકે.

$(A)$ સ્થાયી ચુંબક

$(B)$ સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર

$(C)$ સીધો $(direct)$ પ્રવાહ

$(D)$ પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ

$(E)$ ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના

નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aફકત $(D)$
  • Bફકત $(C)$ અને $(E)$
  • Cફકત $(A)$
  • Dફકત $(B)$ અને $(D)$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
Source of time varying magnetic field may be

\(\rightarrow\) accelerated or retarded charge which produces varying electric and magnetic fields.

\(\rightarrow\) An electric field varying linearly with time will not produce variable magnetic field as current will be constant

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇલમાં પ્રવાહ $2 \,A$ થી $4 \,A$ , $0.05\, second$ માં કરતાં $8 \,V$ $emf$ ઉત્પન્ન થાય છે.તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .......$H$ થાય?
    View Solution
  • 2
    $N$ આંટા , $A$ ક્ષેત્રફળ અને $R$ અવરોધ ધરાવતાં કોઇલ ચુંબકીયક્ષેત્ર $B$ માં $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે તો જનરેટરમાં ઉદભવતા મહતમ $e.m.f. = ........$
    View Solution
  • 3
    $r$ ત્રિજ્યાની પાતળી અર્ધવર્તુળાકાર વાહક રિંગ $(PQR)$ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $B$ માં પડી રહી છે. તેનું સમતલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊભું રહે છે. જ્યારે રીંગની ઝડપ $v$ હોય, ત્યારે તેના બે છેડા વચ્ચે ઉદ્‍ભવતા સ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 4
    r ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લુપને લંબરૂપે એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતાં તેમાં $r_0 \;ms ^{-1}$ નાં મુલ્ય જેટલો અચળ રીતે મુલ્યમાં વધારો થાય છે. જો કોઈપણ રીતે તેનો મુલ્ય $r$ હોય. તો તે વખતે લુપ્તમાં પ્રેરીત $emf$
    View Solution
  • 5
    $5 \,cm$ લંબાઇ અને $10\,\Omega$ અવરોધ ધરાવતી કોઇલનો આત્મપ્રેરકત્વ $5\, mH$ છે,તેને $10 \,V$ ની બેટરી સાથે જોડતાં કેટલા ......$A$ પ્રવાહ પસાર થાય?
    View Solution
  • 6
    $1 \,m$ લંબાઈના $20$ આરા આવેલા હોય તેવા એક પૈડુ $0.4 \,G$ ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને $120 \;rpm$ ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો $emf$ શોધો  $\left(1\; G =10^{-4} \;T \right)$
    View Solution
  • 7
    ટ્રાન્સફોર્મરનાં ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ કોના પર આધારિત નથી.
    View Solution
  • 8
    એક ગજિયા ચુંબકને ખૂબ જ લાંબા તાંબાની ઉર્ધ્વ દિશામાં રહેલી નળીમાં અક્ષ પર સ્થિર સ્થિતિમાથી મુક્ત કરવામાં આવે છે. અમુક સમય બાદ ચુંબક ......... 
    View Solution
  • 9
    $t = 0$ સમયે એક $r$ ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર $B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}$ , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં $B_0$ અને $\tau $ અચળાંક છે$t = 0$. જો લૂપનો અવરોધ $R$ હોય તો લાંબા સમય પછી $\left( {t \to \infty } \right)$ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?
    View Solution
  • 10
    ઈન્ડક્ટરને સ્વીચથી $DC$ વૉલ્ટેજ સપ્લાય સાથે જોડતા હવે, 
    View Solution