MCQ
$\int_{}^{} {\frac{{2x}}{{{{(2x + 1)}^2}}}dx = } $
  • $\frac{1}{2}\log (2x + 1) + \frac{1}{{2(2x + 1)}} + c$
  • B
    $\frac{1}{2}\log (2x + 1) - \frac{1}{{2(2x + 1)}} + c$
  • C
    $2\log (2x + 1) + \frac{1}{{2(2x + 1)}} + c$
  • D
    $2\log (2x + 1) - \frac{1}{{2(2x + 1)}} + c$

Answer

Correct option: A.
$\frac{1}{2}\log (2x + 1) + \frac{1}{{2(2x + 1)}} + c$
(a)$\int_{}^{} {\frac{{2x}}{{{{(2x + 1)}^2}}}\,dx = \int_{}^{} {\frac{{2x + 1 - 1}}{{{{(2x + 1)}^2}}}\,dx} } $
$ = \int_{}^{} {\frac{1}{{(2x + 1)}}\,dx} - \int_{}^{} {{{(2x + 1)}^{ - 2}}\,dx} $
$ = \frac{1}{2}\log (2x + 1) + \frac{1}{{2(2x + 1)}} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{dy}}{{dx}} + \sqrt {\,\left( {\frac{{1 - {y^2}}}{{1 - {x^2}}}} \right)} \, = \,0$ નો ઉકેલ મેળવો.
જો સંખ્યાઓ $2, b, c$ એ સમાંતર શ્રેણીમાં હોય અને $A = \left[ {\begin{array}{*{20}{c}}
  1&1&1 \\ 
  2&b&c \\ 
  4&{{b^2}}&{{c^2}} 
\end{array}} \right]$ છે જો  $det(A) \in [2,16]$ તો  $c$ ની કિમંત   .. . . અંતરાલ માં આવેલી છે .
અહી $P$ એ શૂન્યતર બહુપદી છે કે જેથી દરેક $x$ માટે $P(1+x)=P(1-x)$ અને $P(1)=0$ છે. અહી  $m$ એ સૌથી મોટો પૂર્ણાંક છે કે જેથી દરેક $P(x)$ માટે $(x-1)^m$ એ $P(x)$ ને ભાગે છે. હોય તો $m$ ની કિમંત મેળવો.
$\sin \left(\tan ^{-1} x\right),|x|<1=$ .....................
$\int_{}^{} {{e^{2x}}\frac{{1 + \sin 2x}}{{1 + \cos 2x}}} \;dx = $
એક રેખા બિંદુઓ $ (6, -7, -1)$  અને $(2, -3, 1) $ માંથી પસાર થાય છે. રેખાના કયા દિક્કોસાઈનોથી રેખા દ્વારા $x -$ અક્ષની ઘન દિશા સાથે બનતો ખૂણો લઘુકોણ હોય ?
પરવલય  $x^2 = 8y$ ના શિરોબિંદુ અને નાભીલંભના અંત્યબિંદુઓ દ્વારા રચતાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
વિધેય $f(x) = {x^2} - 4$ એ . . . . અંતરાલમાં રોલના પ્રમેય નું પાલન કરે છે .
$ \int_{0}^{1} (\frac{dx}{x+\sqrt{x}}) = $ _______
જો સમીકરણો $x +y + z = 6$ ; $x + 2y + 3z= 10$ ; $x + 2y + \lambda z = 0$ એ એકાકી ઉકેલ ધરાવે છે તો  $\lambda $ ની કિમંત  $. . . $   શક્ય નથી.