MCQ
$\int f(x) d x=\frac{(\log x)^5}{5}+c$ લેતાં $f( x )=\ ........$
  • A
    $\frac{\log x}{4}$
  • $\frac{(\log x)^4}{x}$
  • C
    $\frac{(\log x)^5}{5}$
  • D
    $\frac{(\log x)^6}{6}$

Answer

Correct option: B.
$\frac{(\log x)^4}{x}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_{}^{} {{{\cos }^5}x\;dx = } $
જો રેખા $X -$ અક્ષ અને $Y -$ અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવે , તો $Z -$ અક્ષની ધન દિશા સાથે $..........$ મા૫નો ખૂણો બનાવશે.
અંતરાલ $\left[ {0,\frac{\pi }{2}} \right]$ માટે વિધેય $f\left( x \right) = \frac{{\sin 2x}}{{\sin \left( {x + \frac{\pi }{4}} \right)}}$ ની મહતમ કિમંત $ ..........$
વિધેય $f(x)=\frac{4 x^{3}-3 x^{2}}{6}-2 \sin x+(2 x-1) \cos x$ એ
કોઈપણ બે સદિશો $\vec a $ અને $ \,\vec b $માટે સાચું વિધાન કયું છે ?
કાટકોણ $\Delta \text{ABC}$ નાં શિરોબિંદુઓ $\text{A,B,C}$ ના સ્થાનસદિશ અનુક્રમ $2\hat{i}-\hat{j}+\hat{k},\lambda\hat{i}-3\hat{j}+\hat{k},\hat{i}-3 \hat{j}-5 \hat{k}$ છે , $m\angle B=\frac{\pi}{2}$તો $\lambda=\ ..........$
જો દ્રિપદી વિતરણ $X$ મા મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય તો $X$ ની કિમત એક કરતા વધારે હોય તેની સંભાવના મેળવો. 
વિધાર્થીને  $8$ સત્ય- અસત્ય પ્રકારના પ્રશ્નોની પરીક્ષા દેવાની છે. વિધાર્થી પ્રશ્નોના જવાબ સમાન સંભાવનાથી ધારે છે. જો ઓછામાં ઓછા $'n'$ પ્રશ્નો સાચા જવાબ આપે તેની સંભાવના $\frac{1}{2}$ કરતાં ઓછી હોય તો  $\mathrm{n}$ નું ન્યૂનતમ કિમંત મેળવો.
જો$y = {\log _{10}}{x^2}$, તો ${{dy} \over {dx}}  = . . . .$
જો $A + B = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને $A - 2B = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&1\\0&{ - 1}\end{array}} \right]\,,$ તો $A=$