MCQ
 $\int_{0}^{\frac{\pi}{2}} 60 \frac{\sin (6 x)}{\sin x} d x$ ની કિમંત મેળવો.
  • A
    $103$
  • B
    $102$
  • C
    $104$
  • D
    $100$

Answer

$I=60 \int_{0}^{\pi / 2}\left(\frac{\sin 6 x-\sin 4 x}{\sin x}+\frac{\sin 4 x-\sin 2 x}{\sin x}+\frac{\sin 2 x}{\sin x}\right) d x$

$I=60 \int_{0}^{\pi / 2}(2 \cos 5 x+2 \cos 3 x+2 \cos x) d x$

$I=\left.60\left(\frac{2}{5} \sin 5 x+\frac{2}{3} \sin 3 x+2 \sin x\right)\right|_{0} ^{\pi / 2}=104$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mu $ ની બધીજ ભિન્ન વાસ્તવિક સંખ્યાનો સરવાળો મેળવો કે જેથી સદીશો  $\mu \hat i + \hat j + \hat k,\,\hat i + \mu \hat j + \hat k,\,\hat i + \hat j + \mu \hat k$ સમતલિય થાય .
અહી વાસ્તવિક શ્રેણિક $A=\left[a_{i j}\right]$  ની કક્ષા $3 \times  3$ છે કે જેથી $i=1,2,3$ માટે $a_{i 1}+a_{i 2}+a_{i 3}=1$ થાય તો શ્રેણિક $A^{3}$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.
$\int {\frac{{xdx}}{{2 - {x^2} + \sqrt {2 - {x^2}} }}} $ મેળવો.
$sin + cos2x$  ની મહત્તમ કિંમત કઈ છે ?
જો $a = i + j + k,\,\,a\,.\,b = 1$  અને $a \times b = j - k,$  તો  $b = $
જો સદિશો $2i - j + k, i + 2j - 3k $ અને $3i + aj + 5k$ સમતલીય હોય, તો $a$ નું મૂલ્ય મેળવો.
$f:R\rightarrow R,f(x)=x^2+2x+3$ એ ............. .
$x,y$ અને $z$ નાં મૂલ્ય શોધો :  $\left[ {\begin{array}{*{20}{l}}
4&3\\
x&5
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{l}}
y&z\\
1&5
\end{array}} \right]$
જો $f(x) = \left\{ \begin{array}{l}x - 1,\,\,\,x < 0\\\,\,\,\,\,\,\frac{1}{4},\,\,x = 0\\\,\,\,\,\,\,\,{x^2},\,\,x > 0\end{array} \right.$ તો
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\0&0\end{array}} \right]$ અને $AB = O$ તો $B =$