જડિત અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં ફ્લાયવ્હીલની કોણીય ઝડપ જ્યારે $30\; radian/sec$ હોય ત્યારે તેની ગતિઊર્જા $360\; joule$ છે. ભ્રમણ અક્ષને અનુલક્ષીને ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા ($kg\,m^2$ માં) કેટલી થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10 \,kg$ અને $30 \,kg$ દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે $(0,0) \,cm$ અને $(x, 0) \,cm$ યામો આગળ મૂકવામાં આવેલા છે. $10 \,kg$ દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ $6 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે $30 \,kg$ ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે.
$X-Y$ સમતલમાં આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતી $X$ અક્ષ પર મુકેલી છે $X$ અક્ષ ને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?
$a$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતી એક $M$ દળ ધરાવતા એક પાતળા પતરા $ABCD$ માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $HBGO$ જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
લીસા સમક્ષિતિજ ટ્રેક પર $v$ ઝડપે ગતિ કરતી એ લાંબી ટ્રોલીનાં એક છેડે એક બાળક ઊભો રહેલો છે, જો, બાળકએ ટ્રોલીનાં બીજા છેડાં તરફ $u$ ઝડપે દોડવાનું શરૂ કરે છે તો તંત્ર (ટ્રોલી+બાળક) નું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપે ગતિ કરશે ?
સમક્ષિતિજ સાથે કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજ્યાવાળો, $M$ દળ ધરાવતો પદાર્થ સરક્યા વિના ગબડે છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ હોય, તો પદાર્થનો પ્રવેગ .......
$50 \mathrm{~cm}$ ત્રિજયા અને $2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $150 \mathrm{~cm}$ મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{x}{20} \mathrm{kgm}^2$ હોય તો $X$ નું મૂલ્ય ..........
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?