સમક્ષિતિજ સાથે કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજ્યાવાળો, $M$ દળ ધરાવતો પદાર્થ સરક્યા વિના ગબડે છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ હોય, તો પદાર્થનો પ્રવેગ .......
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ અને $r$ ત્રિજ્યાના એક નિયમિત અર્ધવર્તુળાકાર તારની તેના કેન્દ્ર માંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થાય?
આયર્ન માંથી બે પ્લેટ $A$ અને $B$ બનાવેલ છે જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $4r$ અને જાડાઈ અનુક્રમે $t$ અને $t/4$ છે. $A$ અને $B$ ની જડત્વની ચાકમાત્રા $I_A $ અને $I_B $ હોય તો તેમની વચ્ચેનો સંબંધ .
એક ચકડોળ પ્રતિ મિનિટ $ 120 $ ભ્રમણો કરે છે. ચકડોળમાં બેસેલ એક બાળક રડતાં, ચકડોળને $ 2\ rad s^{-2}$ ના પ્રતિ પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો કેટલા સમયમાં ચકડોળ ઊભું રહેશે ? કેટલા પરિભ્રમણો બાદ ચકડોળ ઊભું રહેશે ?
$70\, kg$ નો એક માણસ બેઠેલી સ્થિતિમાથી હવામાં ઊભી છલાંગ લગાવે છે. કૂદકો મારીને પોતાને ઊંચકવા માટે તે માટે માણસ જમીનને અચળ બળ $F$ થી ધકેલે છે. તે કૂદકો મારે તે પહેલા દ્રવ્યમાન કેન્દ્ર $0.5\, m$ જેટલું ઊંચકાય છે. કૂદકો માર્યા પછી દ્રવ્યમાન કેન્દ્ર વધુ $1\, m$ ઉપર જાય છે. તો સ્નાયુઓ દ્વારા આપવામાં આવેલ પાવર કેટલો હશે? ( $g\, = 10\, ms^{-2}$)
સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે $1\,cm$ અને $0.5\,cm$ હોય. દ્રવ્યની ઘનતાઓ $3:5$ ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ $\frac{x}{6}$ નાં ગુણોતરમાં મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
એક પૈડું તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને $ 60\ rpm$ ની ઝડપથી ભ્રમણ કરે છે. જો આ અક્ષને અનુલક્ષીને પૈડાની જડત્વની ચાકમાત્રા $2\ kg m^2$ હોય,તો તેના ઉપયુક્ત ભ્રમણને એક મિનિટમાં રોકવા કેટલું ટોર્ક જોઇએ ?
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતી તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરી શકે છે.તેના પર સ્પર્શીય બળ $F$ લગાડતાંં સ્પર્શીય પ્રવેગ