Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
કોઇ રેડિયો એકિટવ નમુનાની એકિટવિટી $ t=0$ સમયે $N_0$ સંખ્યા પ્રતિ મિનિટ અને $ t=5$ મિનિટ સમયે તે $\frac{{N_0}}{e}$ સંખ્યા પ્રતિ મિનિટ છે. કયા સમયે (મિનિટમાં) તેની એકિટવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડઘા મૂલ્ય જેટલી થાય?
બે રેડિયો-ઍક્ટિવ તત્વોના ક્ષય-નિયતાંક અનુક્રમે $15x $ અને $3x$ છે. પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો $\frac{{1}}{{6}} \,x$ જેટલા સમય પછી તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર ........ થશે.
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય $\alpha$ એ $1.4 \times 10^{17} \;s$ છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી $6.4 \times 10^{-4}$ ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ $5$ દિવસનો છે. $......$ દિવસ બાદ એક્ટિવિટી $5 \times 10^{-6}$ ક્યુરી થશે.