ઝડપી ન્યુટ્રોનને .........થી સરળતાથી ધીમા પાડી શકાય છે.
  • A
    સીસાના શિલ્ડથી
  • B
    ભારે પાણીમાંથી પસાર કરતાં
  • C
    ભારે ન્યુક્લિયસ સાથે સ્થિતિ સ્થાપક સંઘાતથી
  • D
    પ્રબળ વિદ્યુત બળ આપવાથી
Easy
Download our app for free and get startedPlay store
b
Fast neutrons can easily be slowed down by passing them through water. Slowing down process is due to collision between neutron and hydrogen nucleus present in water.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રેડિયો એકિટવ તત્ત્વમાં પ્રારંભમાં $4 \times 10^{16}$ જેટલા સક્રિય ન્યુકિલયસો છે. તે તત્ત્વનો અર્ધઆયુ $10$ દિવસ હોય, તો $30$ દિવસમાં વિભંજન પામેલા ન્યુકિલયસોની સંખ્યા ........ $\times 10^{16}$ હશે.
    View Solution
  • 2
    જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?
    View Solution
  • 3
    પરમાણુ વિસ્ફોટની પ્રક્રિયામાં કયા સ્વરૂપમાં મહત્તમ ઊર્જા હોય છે?
    View Solution
  • 4
    હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?
    View Solution
  • 5
    રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$
    View Solution
  • 6
    એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.
    View Solution
  • 7
    નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?
    View Solution
  • 8
    રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......
    View Solution
  • 9
    ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે, કારણ કે તેમાં ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ...
    View Solution
  • 10
    બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.
    View Solution