વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.
વિધાન : $1$ : જ્યારે પ્રકાશ હવા -કાચની પ્લેટમાંથી પરાવર્તિત થઈને વ્યતિકરણ પામે છે. તો પરાવર્તિત તરંગ જેટલો કળા તફાવત આપે છે.
વિધાન : $2$: વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.