Question
લેવાદેવા ન હોવી

Answer

આપવા-લેવાનો કે બીજી કોઈ પણ જાતનો સંબંધ ન હોવો
વાક્ય : પુત્રનાં કુકર્મ જોઈને પિતાએ કહી દીધું: 'જા, આજથી તારે ને મારે કોઈ લેવાદેવા નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free