Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય $A$નું $1$ મોલલ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3\, K$ છે. તે જ દ્રાવકમાં $A$ ના $2$ મોલલ દ્રાવણના ઠારણ બિંદુમાં અવનયન $6 \,K$ છે. $K _{ b }$ અન $K _{ f }$ નો ગુણોત્તર $K _{ B } / K _{ F } 1: X$ છે, તો $X$ નું મૂલ્ય $.......$
નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે.
$25^o C$ તાપમાને જુદા જુદા દ્રાવણો $0.500\, M\, C_2H_5OH\,(aq),$ $0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), $ $0.250\, M\,KBr\,(aq)$ અને $0.125\, M\,Na_3PO_4\,(aq)$ ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?