નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ? 
AIEEE 2004, Medium
Download our app for free and get startedPlay store
d
(d)The extent of depression in freezing point varies with the number of solute particles for a fixed solvent only and it is a characteristics feature of the nature of solvent also. So for two different solvents the extent of depression may vary even if number of solute particles be dissolved.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યરિયાનુ $0.6 \%$ દ્રાવણ ........... સાથે સમઅભિસારી છે.
    View Solution
  • 2
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 4
    $0.01\,m\,\,NaCl$  ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o$ સે છે, તો $0.02 $ મોલલ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો .....  $^o$ સે થાય.
    View Solution
  • 5
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 6
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution
  • 9
    પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ $373\,K$  ($760\,mm$ પર) છે. $298\,K$ પર પાણીનું બાષ્પદબાણ $23\,mm$ છે. જો બાષ્પાયનની એન્થાલ્પી $40.656\,kJ/mole$ છે ,તો $23\,mm$ દબાણ પર, પાણીનું ઉત્કલન બિંદુ $\mathrm{K}$ હશે.
    View Solution
  • 10
     $20\,^oC$ તાપમાને એક દ્રાવણ $1.5$ મોલ બેન્ઝિન અને $3.5$ મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $74.7\,torr$ અને $22 .3\, torr$ હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો . 
    View Solution