Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
$3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
$298\, {~K}$ પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન ${CO}_{2}$ વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો ${CO}_{2}$ $0.835$ બારનું આંશિક દબાણ લાવે તો ${CO}_{2}$ના $x \,{~m} \,{~mol}$ $0.9\,{~L}$ પાણીમાં ઓગળી જશે. $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
($298\, {~K}$ એ હેન્રીના નિયમનો અચળાંક ${CO}_{2}$ માટે $1.67 \times 10^{3}$ બાર છે.)
પાણી (ઉ.બિં $100$ સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$ સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?