જો $20gm$ દળનો એક પદાર્થ $200m$ ની ઉંચાઈ પરથી પડતો હોય અને જે બિંદુએ પદાર્થ પૃથ્વીની સપાટી સાથે સંપર્કમાં આવે તે બિંદુએ તેની કુલ સ્થિતિ ઊર્જા તેની ગતિ ઊર્જામાં રૂપાંતર થતી હોય, તો પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો કેટલા .....$ J $ હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\,kg$ દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $5$ મી સેકન્ડના અંતે $10000\,J$ ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.............N$ છે.
ઘર્ષણરહિત પાટા પર $ h$ ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ $AB=D$ ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ $h$ કોને બરાબર હશે?
$100 gm $ અને $250 gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્યદળ વાળી તાણેલી (ખેંચેલી) સ્પ્રિંગ વડે જોડેલા છે અને જે લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે જેમાં $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ $10 cm/sec^2$ પશ્ચિમ દિશામાં લાગે છે. $A $ દડા ના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.
$m$ દળ વાળું એક કણ એ $r$ ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર પથ પર એવા બળ ની અસર હેઠળ ગતિ કરે છે જે તેને સતત (અચળ) $p$ પાવર આપે છે અને તેની ઝડપ વધારે છે . $(t)$ સમયે કણનો કોણીય પ્રવેગએ ............ ના સમપ્રમાણમાં છે