Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$87.5 \%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય $t_{87.5}$ છે અને $50 \%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય $t _{50}$ છે. $t _{87.5}=x \times t _{50}$ સંબંધ ધરાવે છે.તો $x$ નું મૂલ્ય $........$ છે.
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,${A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A$ માટે $\frac{{d\left[ A \right]}}{{dt}}$ શું થશે?
શૂન્ય ક્રમની કોઇ એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા $ 2.0\, M$ હોય ત્યારે પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $1$ કલાક છે. તો પ્રક્રિયકની સાંદ્રતા $0.50\, M$ થી $0.25\, M$ થવા ....... કલાક લાગશે.
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?