MCQ
જો $A =\left[\begin{array}{cc}\sin x & \cos x \\ \cos x & -\sin x \end{array}\right]$ અને $A (\operatorname{adj} A )= kI$, તો $k =$_______.
  • A
    1
  • $-1$
  • C
    $\sin X \cos X$
  • D
    $-\sin X \cos X$

Answer

Correct option: B.
$-1$
$-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $y(x)$ ને ${2^x} + {2^y} = 2$ સબંધ દ્વારા વ્યાખ્યાયિત હોય તો તેનો પ્રદેશ મેળવો.
જો એક સુરેખા એ ઘનના ચાર વિકર્ણો  સાથે $\alpha ,\beta ,\gamma,\delta $  અને ખૂણાઓ બનાવે, તો $\sin^2 \alpha + \sin^2 \beta+ \sin^2 \gamma + \sin^2 \delta$  નું મૂલ્ય મેળવો.
વિધેય $f :\left[\frac{\pi}{2}, \frac{3 \pi}{2}\right] \rightarrow[-1,1], f(x)=\sin x$,તો $f$ એ
$\int_{0}^{\frac{1}{3}} (\sum_{r=0}^{101}\{x + \frac{r}{3}\})dx$ મેળવો,    (કે જ્યાં  {.} એ અપૂર્ણાંક ભાગ દર્શાવે છે .)
$(i × j). [(j × k) × (k ×  i)] ….$
$\int_{}^{} {\sec x\;dx = } $
જો $f(x) = \left\{ \begin{array}{l}\,\,\,\,{x^2},\,{\rm{when}}\,\,x \le 1\\x + 5,{\rm{when\,\, }}x > {\rm{1}}\end{array} \right.$, તો
$\frac{{{d^2}x}}{{d{y^2}}} = $
જો$|\overline{a}|=3$ અને $|\overline{b}|=4$ હોય તો $\lambda=\ .......$ માટે $\overline{a}+\lambda\overline{b}$ એ $\overline{a}-\lambda\overline{b}$ ને લંબ થાય. તેવી $\lambda$ ની કિમતોની સંખ્યા $.......$ છે.
મર્યાદાઓની અસમતા સંહતિ $2 x+y \leq 10, x+3 y \leq 15, x, y \geq 0$  થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ $(0, 0), (5, 0), (3, 4)$ અને $(0, 5)$ છે. ધારો કે $Z =p x+q y,$ $p, q>0 .$ . જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(3, 4) $ અને $(0, 5)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ