Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણીનું સામાન્ય ઉત્કલન બિંદુ $373\,K$ ($760\,mm$ પર) છે. $298\,K$ પર પાણીનું બાષ્પદબાણ $23\,mm$ છે. જો બાષ્પાયનની એન્થાલ્પી $40.656\,kJ/mole$ છે ,તો $23\,mm$ દબાણ પર, પાણીનું ઉત્કલન બિંદુ $\mathrm{K}$ હશે.
$35^{\circ} \mathrm{C}$ પર $\mathrm{CS}_{2}$, નું બાષ્પદબાણ $512\; \mathrm{mm}$ $Hg$ અને એસિટોનનું $344\; \mathrm{mm}$ $Hg$ છે. $\mathrm{CS}_{2}$ ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ $600\; \mathrm{mm}\; Hg$ છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?
નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.