સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
  • A$C_6H_5NH_3^+Cl^-$
  • B$Ca(NO_3)_2$
  • C$La(NO_3)_2$
  • D$C_6H_{12}O_6$
AIIMS 2013, Easy
Download our app for free and get startedPlay store
d
Glucose is non electrolyte hence depression in freezing point will be minimum, hence freezing point will be highest.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
    View Solution
  • 2
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી $0.10\,m$ જલીય દ્રાવણમાં સૌથી ઓછું ઠાર બિંદુ કોનું હશે?
    View Solution
  • 4
    પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ શું હશે ?
    View Solution
  • 5
    $H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
    View Solution
  • 6
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા આલેખમાં આદર્શ દ્વિઅંગી પ્રવાહી દ્રાવણની વર્તણુક દર્શાવતી નથી?
    View Solution
  • 8
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 10
    $4 {~g}$ ${NaOH}$ અને ${Na}_{2} {CO}_{3}$નું ${x}\, {g}$ ${NaOH}$ અને ${y}\, {g}$ ${Na}_{2} {CO}_{3}$નું સમમોલર મિશ્રણ છે.$x$નું મૂલ્ય $.....\,g.$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution