Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?
એંક બળને $\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}$ વડે દર્શાવેલ છે. જયાં, $\mathrm{x}=$ અંતર અને $\mathrm{t}=$ સમય છે. તો $\mathrm{b}^2 / \mathrm{a}$ ના પરિમાણ........
$R _1=(10 \pm 0.5) \Omega$ અને $R _2=(15 \pm 0.5) \Omega$ મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.