MCQ
જો $\,\,f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
  {\operatorname{sgn} ({x^2} - 3x + 2)\,\,\,;\,x \in Q} \\ 
  {0\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,;\,x \notin Q} 
\end{array}} \right.$ એ કેટલા બિંદુઓ આગળ સતત થાય .  ( $sgn\ x$ એ ચિહ્ન વિધેય છે.)
  • A
    $2$
  • B
    $1$
  • $0$
  • D
    અનંત બિંદુઓ

Answer

Correct option: C.
$0$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^1 {\frac{{{e^x}(x - 1)}}{{{{(x + 1)}^3}}}\,dx = } $
જો ${e^x} = y + \sqrt {1 + {y^2}} $, તો $y =$
ધારો કે બે રેખાઓની દિક્કોસાઇન $\text{l,m,n}$ છે તથા $\text{a,b,c,p,q,r}$ સ્વૈ૨ અચળ છે. દિક્કોસાઇને માટે $pl+ pm + rn = 0$ અને $al^2+bm^2+cn^2=0$ છે. $p = q = r = l$ લેતાં બંને રેખાઓ નીચેનામાંથી કયા સંબંધોને સંતોષે છે.
ધારો કે રેખાઓ $L: \frac{x-5}{-2}=\frac{y-\lambda}{0}=\frac{z+\lambda}{1}, \lambda \geq 0$ અને $L_1: x+1=y-1=4-z$ વચ્ચેનું લધુતમ અંતર $2 \sqrt{6}$ છે.જો $(\alpha, \beta, \gamma)$ એ $L$ પર હોય, તો નીચેનાં પૈકી કયું શક્ય નથી ?
$\sin ^{-1}\left(\sin \frac{2 \pi}{3}\right)+\cos ^{-1}\left(\cos \frac{7 \pi}{6}\right)+\tan ^{-1}\left(\tan \frac{3 \pi}{4}\right) \quad=\dots\dots\dots\dots$
ધારો કે $P(3,2,6)$ એ અવકાશમાંનું કોઈ બીંદુ છે અને $Q$ એ રેખા $\overrightarrow{r}=(\hat{i}-\hat{j}+2\hat{k})+\mu(-3\hat{i}+\hat{j}+5\hat{k})$ પરનું બીંદુ હોય તો $8\mu$ ની એવી કિંમત કે જેથી $\overrightarrow{PQ}$ એ સમતલ $x-4y+3z=1$ ને સમાંતર થાય :
જો $y = {\log _2}[{\log _2}(x)]$, તો ${{dy} \over {dx}}= . . . .$
સમીકરણની સંહતિ $(k + 1)x + 8y = 4k,$ $kx + (k + 3)y = 3k - 1$ ને અનંત ઉકેલ હોય, તો $k$ ની કિમત મેળવો.
ધારો કે $\vec a ,\;\vec b $ અને $ \,\vec c $ ત્રણ એવા શૂન્યેતર સદિશો હોય કે જેથી આ પૈકી કોઈપણ બે સમરેખ નથી. જો સદિશ $\vec a + \;2\,\vec b \,$ એ $ \,\vec c $એ સાથે સમરેખ હોય અને $\vec b + \,3\,\vec c \,$ એ $ \,\vec a $ સાથે સમરેખ હોય ($\lambda$ એ કેટલાક શૂન્યેતર અદિશ) તો $\vec a + \;2\,\vec b + \,6\vec c \, = \,......$
જો વિધેય  $f(x) = \left\{ \begin{array}{l}
{\tan ^{ - 1}}x;x < 1\\
{\sec ^{ - 1}}x + \lambda ;x \ge 1
\end{array} \right.$ ને $x = 1$ આગળ સ્થાનીય ન્યુન્તમ કિમત મળે તો $\lambda$ નો વિસ્તારગણ મેળવો.