MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}\,\,\,\,\,\,\,{e^x};\,\,\,\,x \le 0\\|1 - x|;\,\,x > 0\end{array} \right.$, તો
  • A
    $f(x)$ એ $x = 1$ આગળ સતત છે.
  • B
    $f(x)$ એ $x = 0$ આગળ સતત છે.
  • $(a)$ અને $(b)$ બંને
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Answer

Correct option: C.
$(a)$ અને $(b)$ બંને
$f(x) = \left\{ \begin{array}{l}{e^x}\,\,;\,\,\,x \le 0\\1 - x;\,\,0 < x \le 1\\x - 1\,;\,\,x > 1\end{array} \right.$
$Rf'(0) = \mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(0 + h) - f(0)}}{h}$
$= \mathop {\lim }\limits_{h \to 0} \frac{{1 - h - 1}}{h}$
$= - 1$
$Lf'(0) = \mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(0 - h) - f(0)}}{{ - h}}$
$= \mathop {\lim }\limits_{h \to 0} \frac{{{e^{ - h}} - 1}}{{ - h}}$
$= 1$
So, it is not differentiable at $x = 0$.
Similarly, it is not differentiable at $x = 1$.
But it is continous at $x = 0$, $1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$|a \times i{|^2} + |a \times j{|^2} + |a \times k{|^2} = $   
ધારોકે સદિશો $\overrightarrow{ a }=(1+ t ) \hat{i}+(1- t ) \hat{j}+\hat{k}, \overrightarrow{ b }=(1- t ) \hat{i}+(1+ t ) \hat{j}+2 \hat{k}$ અને $\overrightarrow{ c }= t \hat{i}- t \hat{j}+\hat{k}, t \in R$ એવા છે કે જેથી $\alpha, \beta, \gamma \in R$ માટે, $\alpha \overrightarrow{ a }+\beta \overrightarrow{ b }+\gamma \overrightarrow{ c }=\overrightarrow{0} \Rightarrow \alpha=\beta=\gamma=0$. તો $t$ ની તમામ કિંમતોનો ગણ એ ..................
ધારો કે  $\vec a,\,\vec b,$ અને $\vec c$ એ ત્રણ એકમ સદીશ છે કે જેમાંથી  $\vec b$ અને  $\vec c$ એ સમાંતર નથી . જો $\alpha $ અને  $\beta $ એ અનુક્રમે  સદિશે $\vec a$ એ સદીશ $\vec b$ અને  $\vec c$ સાથે બનાવેલ ખૂણા છે અને $\vec a\,\, \times \,\,(\vec b\,\, \times \,\,\vec c)\,\, = \,\,\frac{1}{2}\,\,\vec b$ હોય તો  $\left| {\alpha  - \beta } \right|$ ................. $^o$ મેળવો.
બે પથ્થર કે જેને વારાફરતી લંબરૂપે ઉપર ફેકવામાં આવે છે તેના ગતિના સમીકરણો અનુક્રમે $s = 19.6t - 4.9t^2 $ અને $s = 9.8t - 4.9t^2$  છે. પ્રથમ પથ્થરની મહત્તમ ઊચાઇ $h $ છે. જ્યારે પ્રથમ પથ્થર મહત્તમ ઊચાઇએ હોય ત્યારે બીજા પથ્થરની ઊચાઇ =...
$\cos \left(2\left(\tan ^{-1} \frac{1}{5}+\tan ^{-1} 5\right)\right)=$
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{y - x}}{{y + x}}$ નો ઉકેલ મેળવો.
સંકલ $16 \int \limits_1^2 \frac{d x}{x^3\left(x^2+2\right)^2}=............$
જો $\frac{{dy}}{{dx}} = {e^{ - 2y}}$ અને $x = 5$ માટે $y = 0$ છે તો $y = 3$ માટે $x$ મેળવો.
જો $A$ એ $2 \times 2$ કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો $\{0,1\}$ માંથી હોય અને $|\mathrm{A}| \neq 0 .$ નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:

$(P)$ જો $A \neq I_{2},$ હોય તો $|A|=-1$:

$(Q)$ જો $|\mathrm{A}|=1,$ હોય તો $\operatorname{tr}(\mathrm{A})=2$

જ્યાં $I_{2}$ એ $2 \times 2$ નો એકમ શ્રેણિક અને $\operatorname{tr}(A)$ એ શ્રેણિક $A$ ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તો 

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{ - 1}&2\\2&{ - 1}\end{array}} \right]$ અને $B = \left[ \begin{array}{l}3\\1\end{array} \right],AX = B$, તો $X = $