જો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા $23.8\,eV$ હોય તો ધરાસ્થિતિએ રહેલાં હાઈડ્રોજન પરમાણુની સ્થિતિ ઉર્જા ....... $eV$ માની શકાય ?
  • A$10$
  • B$23.3$
  • C$-13.6$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

Given that,

Energy in the first excited state \(=23.8\,eV\)

Now, we know that,

Total energy of any level in hydrogen atom is \(E =-\frac{13.6}{ n ^2}\,eV\)

For ground state

\(E _{ g }=-13.6\,eV\)

Now, for exited state

\(E _{ e }=-\frac{13.6}{4}\,eV\)

\(E _{ e }=-3.4\,eV\)

Now, the potential of ground state

\(P . E=2 \times(-13.6)\)

\(P . E=-27.2\,eV\)

Now, if we assume, it is zero now means we increase hydrogen energy level by

\(27.2\,eV\) energy

So, now in first excited state it has total energy of \(=-3.4+27.2\)

\(=23.8\,eV\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 \;eV$ છે. હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલ ઇલેકટ્રોનને $12.1\; eV $ ઊર્જા ધરાવતા ફોટોન વડે ઉત્તેજિત કરવામાં આવે છે. બોહરની થીયરી પ્રમાણે હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જન થતી વર્ણપટ રેખાની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 2
    હાઈડ્રોજન પરમાણુ $975\, Å$ તરંગ લંબાઈના વિકિરણ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજીત અવસ્થામાં આવે છે. પરમાણુ કઈ ઉર્જા અવસ્થામાં જશે?
    View Solution
  • 3
    સ્થિર રહેલા એક હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેકટ્રોન પાંચમી કક્ષામાંથી ધરા-સ્થિતિમાં આવે છે. ફોટોન ઉત્સર્જનના પરિણામે પરમાણુને મળતો વેગ કેટલો હશે?
    View Solution
  • 4
    એક $Z$ પરમાણુક્રમાંકવાળા હાઇડ્રોજન જેવા પરમાણુમાં એક ઇલેકટ્રૉન $2n$ ક્રમાંકવાળી ઉત્તેજિત અવસ્થા છે. તેમાંથી વધુમાં વધુ $204\, eV$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થઈ શકે છે. હવે આ ઇલેકટ્રૉન $2n$ કક્ષામાંથી $n$ મી કક્ષામાં સંક્રાંતિ કરે તો $40.8\, e V$ ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય છે, તો $'n'$ નું મૂલ્ય .......
    View Solution
  • 5
    બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ $F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $\beta $ અચળાંક છે. આ અણુંની $n$ મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા $\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)$ ના સ્વરૂપમાં કેટલી મળે?
    View Solution
  • 6
    $H$ પરમાણુના વર્ણપટમાં ક્ષ કિરણ ની લાક્ષણિકતા મેળવી શકાતી નથી કારણ કે,
    View Solution
  • 7
    રેડિયો એક્ટિવ પદાર્થના ક્ષય દરમિયાન ......નું ઉત્સર્જન થાય નથી?
    View Solution
  • 8
    હાઈડ્રોજન જેવા પરમાણુમાં ઈલેક્ટ્રોન $n$ ક્વોન્ટમ આંકથી અન્ય $(n - 1)$ ક્વોન્ટમ આંક સાથે ઊર્જા સ્તર માં સંક્રાંતિ કરે છે. જો $n>>1$ હોય તો ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ ......ના સમપ્રમાણમાં હોય છે.
    View Solution
  • 9
    ક્ષ કિરણ ટ્યૂબની અંદરની બાજુએ દબાણ ......છે.
    View Solution
  • 10
    હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $ V = {V_0}\ln \frac{r}{{{r_0}}}, $ વડે આપવામાં આવે છે.,જયાં $ {r_0} $ = અચળ. આ તંત્ર બોહ્‍ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા $ {r_n} $ નો $“n”$ સાથેનો સંબંધ કયો થાય?  અત્રે, $n=$ મુખ્ય કવોન્ટમ આંક છે.
    View Solution