જો કાલ્પનિક રીતે, $n\,>\,4$ થી વધુ મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતા તત્વો, કુદરતમાં રહી શકે નહીં તો કુલ કેટલાં તત્ત્વોનું અસ્તિત્વ શક્ય બને?
  • A$60$
  • B$32$
  • C$4$
  • D$64$
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

Number of electron possible in a shell is given by

\(N=2 n^2\)

where \(n\) is number of the shell

\(N_1=2 \quad N_2=8 \quad N_3=18 \quad N_4=32\)

Total \(N=2+8+18+32=60\) atoms

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $He^+$ માં પ્રથમ ક્ક્ષમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા ........$eV$
    View Solution
  • 2
    ક્ષ-કિરણ ટ્યુબમાં રહેલ એક ટાર્ગેટ પર ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે જેના કારણે તેમાંથી $1\; \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણ ઉત્પન્ન થતાં હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 3
    સ્થિર રહેલા એક હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેકટ્રોન પાંચમી કક્ષામાંથી ધરા-સ્થિતિમાં આવે છે. ફોટોન ઉત્સર્જનના પરિણામે પરમાણુને મળતો વેગ કેટલો હશે?
    View Solution
  • 4
    હાઈડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં બામર શ્રેણીનું વિકિરણ ઉત્સર્જીત કરવા માટે જરૂરી લધુત્તમ ઊર્જા આશરે__________છે.
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.51 \mathring A$ અને ધરા અવસ્થાની ઉર્જા $-13.6\; eV$ છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન ($\mu^{-}$) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ$=207 \mathrm{m}_{e}$] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?
    View Solution
  • 6
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $-13.6 eV$  છે. $He^+$ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામા રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    $5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂધરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે.

    વિધાન $II$ : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    ઇલેકટ્રૉનનો કક્ષીય પ્રવેગ ......... હોય છે.
    View Solution
  • 10
    $n=5$ થી $n=1$ કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... $m/s$ થશે.
    View Solution