Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન પરમાણુમાં $2^{nd}$ ની કક્ષામાંથી $1^{st}$ ની કક્ષામાં સંક્રાતિ દરમિયાન ઉત્સર્જિત થતી તરંગલંબાઇ $\lambda$ છે,તો $3^{rd}$ ની કક્ષામાંથી $1^{st}$ ની કક્ષામાં સંક્રાતિ દરમિયાન ઉત્સર્જિત થતી તરંગલંબાઇ કેટલી હશે?
$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા