MCQ
જો $\left( {\vec a \times \;\vec b } \right)\,\, \times \,\,\vec c \, = \,\vec a \,\, \times \,\,\left( {\vec b \,\, \times \,\,\vec c } \right)\,$જ્યાં $\overline a \,\,\,\overline b $ અને $\overline c $ કોઈ પણ ત્રણ સદીશો હોય કે જેથી $\overline a \,.\,\,\overline b \,\, \ne \,\,0,\,\overline b \,\,.\,\overline c \,\, \ne \,\,0$ તો $\overline a \,$ અને $\overline c \,\,$ એ .....
- Aતેમની વચ્ચેનો ખૂણો $\pi/6$
- Bલંબ
- Cસમાંતર
- Dતેમની વચ્ચેનો ખૂણો $\pi /3$