MCQ
જો $\left[\begin{array}{ll}1 & 2 \\ 3 & 4\end{array}\right] B=\left[\begin{array}{lll}1 & 2 & 3 \\ 4 & 5 & 6\end{array}\right]$હોય. તો શ્રેણિક $B$ ની કક્ષા $ ......... $ થાય.
  • A
    $1 \times 3$
  • B
    $3 \times 1$
  • C
    $2 \times 3$
  • D
    $2 \times 2$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણિક $A = \left| {\begin{array}{*{20}{c}}
2&3&0\\
1&2&5\\
3&{ - 1}&2
\end{array}} \right|$ નું લાક્ષણિક સમીકરણ મેળવો.
જો ચાર સમતોલ પાસાને $27$ વખત ફેંકવામાં આવે ઓછામાં ઓછી બે વખત પાસા પર ત્રણ અથવા પાંચ આવે તો તેની અપેક્ષિત મૂલ્ય શોધો 
ધારો કે  $A=\left[\begin{array}{lll}1 & a & a \\ 0 & 1 & b \\ 0 & 0 & 1\end{array}\right], a, b \in R$ આપેલ છે. જો કોઈક  $n \in N$, $A ^{ n }=\left[\begin{array}{ccc}1 & 48 & 2160 \\ 0 & 1 & 96 \\ 0 & 0 & 1\end{array}\right]$ હોય તો  $n + a + b$ ની કિમંત મેળવો.
વક્રો $y = kx^2$ અને $x = ky^2, (k > 0)$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ $1$  હોય તો $k$ મેળવો.
જો સદીશો $\overrightarrow{AB}=3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC}=5\hat{i}-2\hat{j}+4\hat{k}$ એ $\triangle \text{ABC}$ ની બે બાજુઓ દર્શાવે, તો $A$ માંથી દોરેલ મધ્યગાની લંબાઈ $.........$
વિધેય $f(x) = {x^4} - {{{x^3}} \over 3}$ એ . . . .
સમીકરણ $sin^{-1}\ 2x = cos^{-1}\ x$ ના બધાજ ઉકેલનો સરવાળો મેળવો.
જો $f\left( x \right) = \left\{ {\begin{array}{{}{c}}x&{,x \in \left( {0,1} \right)}\\1&{,x \ge 1}\end{array}} \right.,$ તો ........ .
જો $A$ અને $B$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(B) \neq 0$ હોય, તો $P(A / B)=$ _______________ .
જો $\int_{}^{} {\ln ({x^2} + x)dx = x\ln ({x^2} + x) + A} $, તો $A = $