જો $p$ એ ધનતા અને $\eta$ એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે $d$ વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર $R_{ e }$ નું સાચું સૂત્ર ........... હશે.
  • A$R _{ e }=\frac{\eta d}{\rho v}$
  • B$R_{e}=\frac{\rho v}{\eta d}$
  • C$R _{ e }=\frac{\rho vd }{\eta}$
  • D$R _{ e }=\frac{\eta}{\rho vd }$
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
c
Reynold's number is given by \(\frac{\rho v d}{\eta}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે $70\, m\,s^{-1}$  અને $63\, m\, s^{-1}$ છે. જો પાંખનું ક્ષેત્રફળ $2.5\, m^2$ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે ? હવાની ઘનતા $1.3\, kg\, m^{-3}$ લો .
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\; \mathrm{m}$ ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા $\rho_{1}$ અને  $\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)$ છે.બંને પ્રવાહીની ઊંચાઈ $5 \;\mathrm{m} .$ છે.આ પ્રવાહીના કારણે $MN$ અને $NO$ પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે?

    (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)

    View Solution
  • 3
    ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં $12\, {m}$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી $'{h}'$ ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે $h$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 4
    સોનાના ટુકડાનું હવામાં વજન $10 \,g$ અને $9 \,g$ પાણીમાં છે તો પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે. (સોનાની ઘનતા = $\left.19.3 \,g cm ^{-3}\right)$
    View Solution
  • 5
    બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
    View Solution
  • 6
    પાણીના આઠ ટીપાંઓ $10\,cm / s$ ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ $.......cm/s$ છે.
    View Solution
  • 7
    વિધાન : પ્રેશરકૂકરમાં પાણી ગરમ કરવામાં આવે છે.હવે કૂકરને સ્ટવ પરથી દૂર કરવામાં આવે છે. હવે કૂકરનું ઢાકનું ખોલતા પાણી પાછું ગરમ થવા લાગે છે.

    કારણ : પાણીમાં રહેલ અશુદ્ધિ તેનું ઉત્કલનબિંદુ ઘટાડે છે.

    View Solution
  • 8
    જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
    View Solution
  • 9
    વિધાન : $Re > 2000$ માટે પ્રવાહ પ્રક્ષુબ્ધ હોય 

    કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય

    View Solution
  • 10
    $47.6\, m$ ઊંડાઇ ધરાવતું તળાવમાં તળિયે $50\, cm^{3}$ કદ ધરાવતો પરપોટો સપાટી પર આવે ત્યારે તેનું નવું કદ ....... $cm^{3}$ થાય. (atmospheric pressure $= 70\, cm$ of Hg and density of $Hg = 13.6 g/cm^{3}$)
    View Solution