d
શૂન્યક્રમની પ્રક્રિયા માટે \({t_{\frac{1}{2}}} = \frac{{{{[R]}_0}}}{{2K}}\) હોવાથી પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી થતા અર્ધ-આયુષ્ય સમય પર બમણો થશે. કારણ \(\,{t_{\frac{1}{2}}}\,\infty \,\frac{{{{[R]}_0}}}{{2K}}\) જ્યાં \({{\text{[R]}}_{\text{0}}}{\text{ = }}\) મૂળ સાંદ્રતા