MCQ
જો $pv = 81$, તો ${{dp} \over {dv}}$ એ $v = 9$ આગળ મેળવો.
  • A
    $1$
  • $-1$
  • C
    $2$
  • D
    એકપણ નહીં

Answer

Correct option: B.
$-1$
b
(b) $pv = 81 \Rightarrow \frac{{dp}}{{dv}} = \frac{{ - 81}}{{{v^2}}} = \frac{{ - 81}}{{81}} = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f : [ 0,4] R$ એ વિકલનીય વિધેય છે. જો અંતરાલ $(0,4)$ માં $a,b$ એવા મળે કે જેથી $(f(4))^2-(f(0))^2=kf^ \prime (a) f (b)$ તો $k=\ ...........$
ધારોકે $\lambda \in Z , \vec{a}=\lambda \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{b}=3 \hat{i}-\hat{j}+2 \hat{k}$. ધારોકે $\vec{c}$ એવો સદિશ છે કે જેથી $(\vec{a}+\vec{b}+\vec{c}) \times \vec{c}=\overrightarrow{0}, \vec{a} \cdot \vec{c}=-17$ અને $\vec{b} \cdot \vec{c}=-20$.તો $|\vec{c} \times(\lambda \hat{i}+\hat{j}+\hat{k})|^2$ $=........$
${d \over {dx}}\sqrt {{{\sec }^2}x + {\rm{cose}}{{\rm{c}}^2}x} = $
જો $\vec \lambda  = x\vec a + y\vec b + z\vec c$ અને $\vec \lambda .(\vec a \times \vec b + \vec b \times \vec c + \vec c \times \vec a) = 2(x + y + z)$ (જ્યા $x + y + z \neq 0)$ હોય તો $\left[ {\vec a\,\,\vec b\,\,\vec c} \right]$ ની કિમત મેળવો 
જો આપલે વિધેય $f(x) = x - [x]$ આવર્તીય હોય તો તેનો આવર્તમાન મેળવો.
સમઘનના ચાર વિકર્ણો સાથે કોઈક રેખા $\alpha ,\beta ,\gamma $ અને $\delta $ માપના ખૂણા બનાવે, તો${\sin ^2}\alpha + {\sin ^2}\beta + {\sin ^2}\gamma + {\sin ^2}\delta =\ .........$
$\int_{}^{} {{{\tan }^{ - 1}}x\,dx = } $
જો $f (x) = 1 + 2x^2 + 2^2 x^4 + … + 2^{10 } x^{20 } $ તો $f (x) $ ને ………
વક્ર $x^2 = 4y$ અને રેખા $x = 4y - 2$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
વિકલ સમીકરણ ${(x + y)^2}\frac{{dy}}{{dx}} = {a^2}$ નો ઉકેલ મેળવો.