એક બોલ ભોયતળિયે અથડાઈને પાછો ફરે છે. તો આ સ્થિતિ સ્થાપક અથડામણના કિસ્સા માટે......
  • A
    બોલનું અથડામણ પછી અને પહેલા વેગમાન સમાન હોય છે
  • B
    બોલની યાંત્રિક ઊર્જા સંરક્ષી છે
  • C
    પૃથ્વી-બોલના તંત્રમાં કુલ વેગમાન સંરક્ષી છે
  • D
    પૃથ્વી અને બોલની કુલ ગતિ ઊર્જા સંરક્ષી છે
Easy
Download our app for free and get startedPlay store
c
Momentum of the system changes only due to external force (OR impulse). When a ball hits the floor and gets rebound, then no external force (Impulse) acts on the ball as well as the floor, thus total momentum of the "ball + earth" system remains conserved.

Also some of the mechanical energy of the ball is always lost in an inelastic collision due to its deformation, hence it cannot remain conserved in this collision.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મેટ્રીક ટન દળનું એક એન્જિન ઢોળાવવાળા સમતલ પર સમક્ષિતિજ સાથે $\theta = {\tan ^{ - 1}}\left( {\frac{1}{2}} \right)$ ખૂણે $36\; km/hr $ ની ઝડપે ચઢાણ કરે છે. જો સપાટીનો ઘર્ષણ ગુણાંક $\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)$ હોય તો એન્જિનનો પાવર (વોટમાં) કેટલો હશે ?
    View Solution
  • 2
    $m $ દળ અને  $ v$ વેગની એક ગોળી $M$ દળના લોલક આગળથી પસાર થાય છે અને $v/2$ વેગ સાથે અથડાય છે. $v$ ની કઈ ન્યૂનત્તમ કિંમત માટે લોલક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરશે ?
    View Solution
  • 3
    કોઈ કણ $r$ ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ $F\, = \alpha r^2$ ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા $= 0$ for $r\, = 0$)
    View Solution
  • 4
    એક $m$ દળની ગોળીને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. આ ગોળી ટ્રકમાં રહેલી રેતીની થેલીમાં ઘુસી જાય છે. જો ટ્રકનું દળ $m$ હોય તો સંઘાત પછી ટ્રકનો વેગ કેટલો હશે ?
    View Solution
  • 5
    $15 \,kg$ ના સ્થિર પદાર્થ પર $5\, N$ નું બળ લાગતાં પ્રથમ સેકન્ડમાં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 6
    સંરક્ષી બળના તંત્ર માટે સ્થિતિ ઊર્જા $U = ax^2 - bx $ સૂત્રની મદદથી આપી શકાય. જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. બળનું નિરૂપણ કરો.
    View Solution
  • 7
    $a$ દળની ગોળી $ b$  વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ
    View Solution
  • 8
    એક $M$ દળનો પદાર્થ વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરીને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે ગોઠવવા માટે પદાર્થ પર કેટલું સમક્ષિતિજ બળ લગાડવું પડે?
    View Solution
  • 9
    $5 kg$  ની રમકડાની કારનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.તો તે કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
    View Solution
  • 10
    એક $m$ દળનો પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તૂળમાં $V$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $m V^2/r$ જેટલું બળ પદાર્થના કેન્દ્ર પર સીધું જ લાગે છે. આ બળ દ્વારા જ્યારે પદાર્થ વર્તૂળના પરિઘનું અડધું અંતર કાપે તે દરમિયાન પદાર્થ દ્વારા થતું કાર્ય શોધો.
    View Solution