MCQ
જો સદિશો $\overrightarrow{AB} = 3\hat{i}+4\hat{k}$ અને $\overrightarrow{AC} = 5\hat{i} - 2\hat{j} +4\hat{k}$ એ $\triangle \text{ABC}$ ની બે બાજુઓ દર્શાવે , તો $A$ માંથી દોરેલ મઘ્યગાની લંબાઈ $........ .$
  • A
    $\sqrt{18}$
  • B
    $\sqrt{72}$
  • $\sqrt{33}$
  • D
    $\sqrt{45}$

Answer

Correct option: C.
$\sqrt{33}$
$A$ માંથી દોરેલી મધ્યગા $= \frac {\overrightarrow {AB} + \overrightarrow {AC}}{2} $
$= \frac{8\hat {i} - 2\hat{i} +8\hat {k}}{2} = 4 \hat{i} - \hat{j}+4 \hat{k}$
$\therefore$ તેની લંબાઈ $=\sqrt {16+1+16} $
$= \sqrt{33}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે બનાવ $A$ અને $B$ માટે  $P(A)\,\, = \,\,P\left( {\frac{A}{B}} \right)\,\, = \,\,\frac{1}{4}\,\,$ અને $\,P\left( {\frac{B}{A}} \right)\,\, = \,\,\frac{1}{2}\,\,$ હોય તો
જો $A = \left( {\begin{array}{*{20}{c}}2&{ - 1}\\{ - 1}&2\end{array}} \right)$ અને $I$ એ 2 કક્ષા વાળો એકમ શ્રેણિક હોય તો ${A^2}$ = . . .
$\int_0^1 {{e^{2\,{\rm{In}}\,x}}\,dx} = $
$ Sin(\frac{\pi}{3} - Sin^{-1}(\frac{-1}{2})) = $ _______
પરવલયના વિકલ સમીકરણની કક્ષા મેળવો કે જેની નિયામિકા $X$-અક્ષને સમાંતર હોય.
$\vec a = 2\hat i + \hat j - 2\hat k,\vec b = \hat i + \hat j$ આપલે છે. જો સદીશ $\vec c$ આપેલ છે કે જેથી  $\vec a.\vec c = \left| {\vec c} \right|,\left| {\vec c - \vec a} \right| = 2\sqrt 2 $ અને $\vec a \times \vec b$ અને  $\vec c$ વચ્ચેનો ખૂણો  $30^o$ હોય તો  $\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right|$ મેળવો.
જો $\operatorname{Adj}(\operatorname{Adj}( A ))=\left(\begin{array}{rrr}14 & 28 & -14 \\ -14 & 14 & 28 \\ 28 & -14 & 14\end{array}\right)$ હોય,તો શ્રેણીક $A$ના નીશ્નાયાકની ઘન કિંમત $\dots\dots\dots\dots$છે. 
વિકલ સમીકરણ $\sec^2 x \tan y\ dx + \sec^2 y \tan x\ dy =0$ નો વ્યાપક ઉકેલ $........ $ છે. જયાં $x,y \in \left( {0,\frac{\pi }{4}} \right)$
ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ બે સદિશો છે. ધારોકે $|\vec{a}|=1,|\vec{b}|=4$ અને $\vec{a} \cdot \vec{b}=2$, જો $\vec{c}=(2 \vec{a} \times \vec{b})-3 \vec{b}$ હોય,તો $\vec{b} \cdot \vec{c}$ નું મૂલ્ય $.......$ છે.
 વિધેય $f(x)=x^{3}-a x^{2}+b x-4, x \in[1,2]$ માટે $f^{\prime}\left(\frac{4}{3}\right)=0$ સાથે રોલનું પ્રમેટ પળાતું હોય, તો કમયુક્ત જોડ $(a, b) = ...........$